K
Khamir Joshi
1y ago

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા છત્રપતિ શિવાજી વિસ્તાર નો હરિત સંગમ કાર્યક્રમ

આ કાર્યક્રમ માં ગુજરાત પ્રાંત પર્યાવરણ ટોળી ના શ્રી નવીન ભાઈ શાહ, વડોદરા વિભાગ પર્યાવરણ સંયોજક શ્રી નીલેશભાઈ સોની, વડોદરા મહાનગર પર્યાવરણ સંયોજક શ્રી ચંદ્રેશભાઈ પટેલ, છત્રપતિ શિવાજી વિસ્તાર ના સંઘચાલક શ્રી જગદીશભાઇ પટેલ, સરદાર નગર કાર્યવાહ: શ્રી મેહુલ ભાઈ પટેલ વિસ્તાર સામાજિક સમરસતા : શ્રી અજય ભાઈ માળી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરતી વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ (NGO) તથા વ્યક્તિઓ ઉપસ્થિત રહી અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્ય કરે છે તેની સવિસ્તર માહિતી આપી: ૧. મિશન ગ્રીન વડોદરા, ૨. આરોગ્ય ભારતી ૩. ફ્રી ધ ટ્રી વડોદરા ૪. ગાયત્રી પરિવાર ૫. પ્રેરણા ફાર્મ વડોદરા ૫. શ્રી રમેશભાઈ (GSPCA) એનિમલ પ્રોટેક્શન ગ્રૂપ ૬. નેચર વોક ગ્રુપ વડોદરા ૭. વેમાર સ્કૂલ ૮. શ્રી બાલકૃષ્ણભાઈ શાહ (પ્રાધ્યાપક, એમ. એસ. યુનિવર્સિટી) ૯. શ્રીમતિ છાયાબેન ચુડાસમા (શિક્ષિકા) શ્રી નિલેષભાઈ સોની: પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ પરિચય શ્રી નવીનભાઈ: વ્યાવહારિક જીવનમાં કરી શકાય તેવા પ્રયોગો. શ્રી મૃગેનભાઇ શાહ: પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે કરેલ કાર્ય. શ્રી ઉમેશભાઈ ટોમે: મંચ સંચાલન

1 comments

No comments yet