K
Khamir Joshi
2y ago
વિશ્વ ધરતી દીવસ
વિશ્વ ધરતી દીવસ નીમીતે વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાટેશન ગ્રૂપ રાજકોટ પ્રકૃતિ પ્રભાત ફેરી વન ટ્રી ઓર્ગેનિક ચાહક મંડળ ના તમામ સાથી ને શુભ કામના આપણે અત્યાર સુધી આ ધરતી ને હરિયાળી બનાવવામાં આપણું યોગદાન આ પ્રમાણે કામ કરી રહયા છે અને કરતા રહીશું 500 પરીવાર ને કીચન ગાર્ડન બનાવી અને ટ્રેનીંગ આપી 11000 વુક્ષો નું વાવેતર વિધાથીર્ઓ ને પર્યાવરણ ની સમજ વુક્ષો નું આયુર્વેદ વેદ નું જ્ઞાન આપીયે વગેરે તેમજ પાણી બચાવો અભિયાન ની સંસ્થાઓ સાથે જોડાયેલા 2023-24 આપણા ગ્રુપ માટે ખુબ સારૂ રહ્યું 17 થી 24 રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નીમીતે શીવ મંદિરોમાં બીલી નું વાવેતર કરેલ ટ્રી. ગાડૅ સહીત આવુંજ કાયૅ આપણે કરતા રહ્યે તે વી શુભ કામના જય હૌ પર્યાવરણ દેવ જય ધરતીમા
0 comments
